આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે
વિચારો, પછી યોજના બનાવો.
આયોજન (Planning) એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે, જેમાં ભવિષ્યની પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સંચાલન ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાનો છે. ભવિષ્ય વર્તમાન સમયથી અલગ હોય છે, તેથી આયોજનને તબક્કાવાર પાર પાડવું જરૂરી છે.
↳ આયોજન એ ભવિષ્ય માટેની બૌદ્ધિક તૈયારી છે, જે તબક્કાવાર થાય છે.